Gujarat Police Constable Document Verification List of LRD Examination has been released by Gujarat Police Department.
Gujarat Police Constable Document Verification 2022
Govt. Organization | Gujarat Lokrakshak Bharti Board |
Post Name | Police Constable Lokrakshak |
Total Posts | 10459 |
Advertisement No. | LRDRB/202021/1 |
Job Location | Gujarat |
Exam Date | 10.04.2022 |
Result Date | 07.05.2022 |
Official Website | lrdgujarat2021.in |
Gujarat High Court has ordered that the document verification of Gujarat Police Constable should be completed in the first week of July, if the court order is not complied with, the recruitment will be canceled.
લોકરક્ષક કેડરની ભરતીની દસ્તાવેજ ચકાસણી અંગે
હાલમાં ચાલી રહેલ લોકરક્ષક ભરતી પ્રક્રિયા અન્વયે દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા.૨૨.૦૮.૨૦૨૨ પછી બહાર પાડવામાં આવવાની સંભાવના છે. ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટેની ચોક્કસ તારીખ નક્કી થયેથી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ lrdgujarat2021.in મારફતે જાણ કરવામાં આવશે.
લોકરક્ષક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી અંગેની તારીખ હવે ૫છી જાહેર કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી અંગેના કોલલેટરનો નમૂનો ઉમેદવારોની જાણ માટે નીચે આપેલ લીંક ૫રથી ડાઉનલોડ કરી શકાશે. જેથી ઉમેદવારો તે મુજબના પ્રમાણ૫ત્રો તૈયાર રાખી શકે.
દસ્તાવેજ ચકાસણીની તારીખ નકકી થયા બાદ ઉમેદવારોને આ વેબસાઇટના માઘ્યમથી જણાવવામાં આવશે અને તે વખતે કોલ લેટર OJAS ની વેબસાઇટ ૫રથી ડાઉનલોડ કરી શકાશે.
You can view online Gujarat Police Constable DV List 2022 on the official LRD website by Downloading the Gujarat Police Constable DV List 2022.
કેટેગીરીવાઇઝ કટ-ઓફ નીચે મુજબ છે.
(A) પુરૂષ ઉમેદવાર
કેટેગીરી | કટ-ઓફ માર્કસ | પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા |
---|---|---|
GENERAL | ૮૦.૩૦૦ | ૭ર૧૬ |
EWS | ૭૦.૭૦૫ | ૧૮૦૭ |
SEBC | ૭૪.૬૧૦ | ૪ર૬૦ |
SC | ૭૦.૧૯૫ | ૧૧૫૬ |
ST | ૫૮.૫૮૫ | ર૫૪ર |
(B) મહિલા ઉમેદવાર
કેટેગીરી | કટ-ઓફ માર્કસ | પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા |
---|---|---|
GENERAL | ૬૬.૭ર૫ | ૧૭૫૦ |
EWS | ૫૦.૦૩૫ | ૩૫૮ |
SEBC | ૬૧.૩૫૦ | ૯૧૧ |
SC | ૫૯.૪૭૦ | ર૬ર |
ST | ૫૦.૦૩૫ | ૪૬૭ |
(C) માજી સૈનિક ઉમેદવાર
કેટેગીરી | કટ-ઓફ માર્કસ | પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા |
---|---|---|
GENERAL | ૬૫.ર૩૫ | ૫૦ |
EWS | ૬૬.૯૦૦ | ૦૩ |
SEBC | ૫૯.૮૦૦ | ૪૪ |
SC | ૫૬.૮ર૦ | ૦૯ |
ST | ૬ર.૧૭૫ | ૦૧ |
દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલની યાદી જોવા માટે અહી કલીંક કરો…
તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ માર્કસ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.
- જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
- જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
- EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
- EWS કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
- SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
- SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
- SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
- SC કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
- ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
- ST કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…