જંગલની બાબતે સંશોધન કરતી સંસ્થા ફોરેસ્ટ રિસર્ચ ઇન્ટ્સતૂટ ક્યાં આવેલી છે

દુનિયા નું સૌથી નાનું પતંગિયું ''ડવાર્ક બ્લુ' ક્યાં જોવા મળે છે ?

ગુજરાત માં મોટા કદ ના વધુ ખેતરો ક્યાં જિલ્લામાં છે ?

નીચેના માંથી ક્યુ ઝાડ પાંદડા નીકળે પહેલા ફળ આપે છે ?

સમગ્ર વિશ્વ માં એવો કયો દેશ છે જ્યાં સિંહ અને વાઘ બને જોવા મળે છે ?

ચર્મ ઉદ્યોગ માટે ઉત્તરપ્રદેશ નું ક્યુ શહેર અગત્યનું કેન્દ્ર છે ?

ભારત માં આયાત કરવામાં આવતી જર્સી ગાય મૂળ ક્યાં દેશ ઓલાદ ની છે ?

સંસદ માં વન સરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ?

રોગો ,જંતુ, ગરમી, દુષ્કાળ નો સામનો કરવા વનસ્પતિ શુ જરૂરી છે ?

NDDB નું વડુ મથક ક્યાં આવેલું છે ?