તાજેતરમાં "હેન્ડ ટુ હેન્ડ-2019" અભ્યાસ નું સમાપન થયું તે ક્યાં બે દેશ વચ્ચે નો સંયુક્ત પ્રયાસ હતો?
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કોણ છે?
હાલમાં દેશના મુખ્ય આર્થિક સલાહકાર કોણ બન્યું છે?
શ્રી અટલબિહારી વાજપેયી ની મુખ્ય સમાધિ નો જે પથ્થર છે તેનું નામ શું છે?
બાબા આમટે નું પૂરુ નામ જણાવો ?
હાલમાં અરુણાચલ પ્રદેશ અને અસમ ને જોડતો "બોગીબિલ બ્રિજ" કઈ નદી પર બાંધવામાં આવશે?
અટલ બિહારી વાજપેયી ની સમાધિ માં કુલ કેટલા પથ્થર છે?
ગુજરાત ની પ્રથમ એઈમ્સ હોસ્પિટલ ક્યાં સ્થળે બનશે?
ખંઢેરી
26 ડિસેમ્બર 1914 કોનો જન્મદિવસ છે?
હાલમાં "આતાપી વંડરલેન્ડ થીમ પાર્ક" નું ઉદ્ધાટન ક્યાં સ્થળે કરવામાં આવ્યું?
વડોદરા - આજવા ગાર્ડન
Today’s current affairs quiz in gujarati 27/12/2018
Try again
આવી દરરોજ ની કરંટ અફેર ક્વિઝ મેળવવા માટે જોડાઓ અમારી ટેલીગ્રામ ચેનલ સાથે : https://t.me/Gujarati_GK_Quiz
Share your Results :
Today’s current affairs quiz in gujarati 27/12/2018
Very nice
આવી દરરોજ ની કરંટ અફેર ક્વિઝ મેળવવા માટે જોડાઓ અમારી ટેલીગ્રામ ચેનલ સાથે : https://t.me/Gujarati_GK_Quiz
Share your Results :
Please share this quiz to view your results .