અટલજી નાં જન્મદિવસ ને ક્યાં રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
25 ડિસેમ્બરે ક્યાં મહાન સારંગીવાદક નો પણ જન્મદિવસ છે?
"ભારતીય સંસદનાં ભીષ્મપિતામહ" તરીકે કોણ ઓળખાય છે?
"પંડિત રામનારાયણ" ક્યાં ક્ષેત્રે સંકળાયેલા છે?
ન્યુ રાયપુર ને ક્યાં નામે ઓળખવામાં આવશે?
25 ડિસેમ્બર 1924 ક્યાં પૂર્વ વડાપ્રધાન નો જન્મદિવસ છે?
"કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલય" નાં પ્રણેતા કોણ છે?
અટલ સરોવર ક્યાં આવેલું છે?
અટલ બિહારી વાજપેયી ના સિક્કા નું કદ તથા વજન કેટલાં ગ્રામ છે?
25 ડિસેમ્બરે ક્યાં મહાન વ્યક્તિનો પણ જન્મદિવસ છે?
Today’s current affairs quiz in gujarati 25/12/2018
Try again
Share your Results :
Today’s current affairs quiz in gujarati 25/12/2018
Very nice
Share your Results :
Please share this quiz to view your results .