હાલમાં ક્યાં પ્રાણી ને વિલુપ્ત પ્રજાતિ માં સામેલ કરાયું છે?
24 ડિસેમ્બર ને ક્યાં રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
તાજેતરમાં શોધાયેલ ગાય ની ચોથી જાતિ માં (નસલ) સમાવિષ્ટ "ડગરી" ગાય ક્યાં જિલ્લા ની છે?
તાજેતરમાં ફિફા ફૂટબોલ રેન્કિંગમાં વિશ્વમાં પ્રથમ નંબર પર ક્યો દેશ છે?
ક્યાં રાજ્ય સરકારે ખેડૂતો માટે 2250 કરોડ રૂપિયા ની જાહેરાત કરી.?
"વિશ્વ ગ્રાહક દિવસ" ક્યાં દિવસે ઉજવવામાં આવે છે?
GSAT- 7A અવકાશમાં કેટલાં વર્ષ કામ કરશે?
વર્ષનો સૌથી ટુંકો દિવસ અને લાંબી રાત ક્યાં દિવસે હોય છે?
હાલમાં પંચમહોત્સવ નો પ્રારંભ ક્યાં થયો છે?
પ્રીમિયર બેડમિન્ટન લીગનું આયોજન મુંબઈમાં સમાપન ક્યાં થશે.?
Today’s current affairs quiz in gujarati 24/12/2018
Try again
Share your Results :
Today’s current affairs quiz in gujarati 24/12/2018
Very nice
Share your Results :
Please share this quiz to view your results .