ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કયા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સીમા સુધી કરતારપુર કોડીનાર નું ઉદઘાટન કરાશે ?
ભારતમાં 18 નવેમ્બરથી ભુવનેશ્વરમાં શરૂ થનાર હોકી વર્લ્ડ કપના અનુસંધાનમા ભારતના નાણામંત્રી કઈ બુક લોન્ચ કરી ?
વેસ્ટ ઇન્ડીઝમાં ચાલી રહેલા મહીલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સેમી ફાઇનલમાં ભારતની ટીમે કોની સામે હારીગઈ ?
સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં 68 મીટર ઊંચી ઈમારત ક્યાં બનશે ?
આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીમાં બનનારી આંધ્ર પ્રદેશની નવી વિધાનસભા બિલ્ડિંગ ત્રણ માળની રહેશે પરંતુ તેમાં 250 મીટર ઊંચો એક ટાવર ઉંધા લીલીના ફૂલ જેવો બનાવવામાં આવશે.આ બિલ્ડિંગ બે વર્ષમાં બનીને તૈયાર થશે.
સાંગાઈ ટુરિઝમ ફેસ્ટિવલ કયા યોજાઈ ગયો ?
વિદેશ રાજ્યમંત્રી વી.કે સિંહાના જણાવ્યાનુંસાર ભારતમાં કેટલાક પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરાશે ?
ભારતના તમામ 543સંસદીય ક્ષેત્રમાં 543 પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરાશે.
મિશેલ ઓબામાની એ પુસ્તક જેની અઠવાડિયામાં 14 લાખ કોપી વેચાઇ ?
ભારતીય રેલવેની 1જાન્યુઆરી,2019થી કઈ કંપની પોતાની સેવા આપશે ?
રિલાયન્સ જીઓ. તેનાથી રેલવે બિલમાં 35 ટકાનો ઘટાડો થશે. અત્યાર સુધી એરટેલ પાસે આ કોન્ટ્રાકટ હતો.
ક્યા દેશમાં ભારતમાં રાષ્ટ્રપતિ દ્વારા મહાત્મા ગાંધીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું ?
ત્યાંના વડાપ્રધાન સ્કોર્ટ મોરિસનની હાજરીમાં સિડનીના પૈરામૈય માં રામ અને અંનીલ સુથારે તૈયાર કરેલી મૂર્તિનું અનાવરણ કરાયું.
ઓક્સફોર્ડ ડિક્શનરીના નવા સંસ્કરણમાં કેટલા શબ્દો ઉમેરાય ?
જેમાં ભારતમાં પશ્મીના, દાળ, ચટણી ,ભેળપૂરી, પજામાં, ચુડીદાર, રાયતા ,યાર, પંડીત ,ચિત્તા, લંગૂર ,ખાકી જેવા શબ્દો ઉમેરાયા.
Today’s current affairs quiz in gujarati 24/11/2018
Try again
Share your Results :
Today’s current affairs quiz in gujarati 24/11/2018
Very nice
Share your Results :
Please share this quiz to view your results .