કયા રાજ્યમાં રાજ્યપાલ દ્વારા વિધાનસભા ભંગ કરવામાં આવી ?
નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ દ્વારા કઈ નવી મોબાઇલ એપ લોન્ચ કરવામા આવી ?
વોટ્સએપ ઇન્ડિયાના પ્રમુખ પદે કોને નિમણૂક કરાઇ ?
તેઓ ઇઝી- ટેપના કો- ફાઉન્ડર અને સી.ઈ.ઓ છે .
ભારતની આર્મી દ્વારા રશિયા પાસેથી કઈ મિસાઈલ સિસ્ટમ ખરીદવામાં આવશે ?
સર્વશ્રેષ્ઠ એથ્ટલીને અપાતો આ઼ વર્ષનો જેસી ઓવેન્સ એવોર્ડ કોને મળ્યો ?
ઓસ્કાર એવોર્ડ વિજેતા યુ.એસ.એના સ્ક્રીન રાઇટર અને વિખ્યાત લેખક જેમનું હાલમાં નિધન થયું ?
UNO ની કઈ સંસ્થાના અહેવાલ પ્રમાણે 2017માં ભારતમાંથી1.70 કરોડ લોકો નોકરી માટે પડોશી દેશમો જતા રહ્યા છે ?
ઇન્ટરપોલના નવા અધ્યક્ષ કોણ બન્યા ?
દક્ષિણ કોરિયાના
ગુજરાતમાં કયા અભ્યારણ્ય માં ટાઇગર સફારી પાર્ક બનાવવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી ?
નર્મદાના કેવડિયા નજીક ટીલકવાડામાં ટાઇગર સફારી પાર્ક 2020 સુધીમાં બનીને ત્યાર થઇ જશે.
Today’s current affairs quiz in gujarati 23/11/2018
Try again
Share your Results :
Today’s current affairs quiz in gujarati 23/11/2018
Very nice
Share your Results :
Please share this quiz to view your results .