ભારતમાં વડાપ્રધાન દ્વારા સિટી ગેસ ડીસ્ટીબ્યુસન પ્રોજેક્ટનુ લોકાર્પણ ક્યારે થશે ?
ભારતના વડાપ્રધાન દ્વારા ન્યૂ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 22 નવેમ્બર રોજ દેશના 19 રાજ્યોના 65 ભૌગોલિક વિસ્તારમાં 129 જિલ્લામાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન પ્રોજેક્ટનું લોકાર્પણ થશે.