ભારતીય દુરદશૅન ના હાલ ના ડાયરેકટર જનરલ તરીકે કોણ સેવા આપી રહ્યુ છે?
સવણોૅ ને ૧૦% અનામત એ બંધારણ નો........ મુ સંશોધન થયુ છે?
તાજેતરમાં જ ક્યાં રાજ્ય મા એશિયા ની પ્રથમ સ્પોર્ટ્સ આયુર્વેદિક હોસ્પિટલ નો પ્રારંભ કરવામાં આવ્યો છે?
તાજેતરમાં જ ક્યાં રાજ્ય સરકાર દ્વારા અમા ઘરે LED યોજના શરૂ કરી છે?
તાજેતરમાં જ નરેન્દ્ર મોદી ને આપવામાં આવેલ એવોર્ડ ફિલિપ કોટલર પ્રેસિડન્ટીયલ આપવાની શરૂઆત ક્યા વર્ષ થી કરવામાં આવી હતી ?
ભારત ના ક્યાં શહેરમાં મકરસંક્રાનતિ પર પતંગ ચગાવવા પ્રતિબંધ લગાવ્યો હતો?
તાજેતરમાં જ ICSI દ્વારા ભારત ની કઇ કંપની ને લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે?
તાજેતરમાં જ ક્યાં રાજ્ય સરકાર દ્વારા જય કિસાન ઋણ મુક્ત યોજના ની શરુઆત કરી હતી?
તાજેતરમાં જ ક્યાં રાજ્ય સરકાર દ્વારા વન ફેમિલી વન જોબ યોજના શરૂ કરવામાં આવી છે ?
ભારત ના કઇ ટીવી ચેનલ ના CEO નુ પેકેજ દેશમા સૌથી વધુ પગાર લેતા CEO છે?
Today’s Current affairs Quiz in Gujarati 19/01/2019
Try again
Share your Results :
Today’s Current affairs Quiz in Gujarati 19/01/2019
Very nice
Share your Results :
Please share this quiz to view your results .