ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા દેશના પ્રમુખના શપથ સમારૌહમા ભાગ લેસે?
માલદીવના પ્રમુખ ઈબ્રાહીમ મોહમ્મદ સોલોહી.
ભારતના આદિજાતિ વિકાસ મંત્રી જુઆળ ઓરમ દ્વારા આદી મહોત્સવનું ઉદ્દઘાટન ક્યાં કરાયું ?
ભારત અને કયા દેશ વચ્ચે 9મો ડિફેન્સ અને સિક્યુરિટી ડાયલોગ યોજાયો ?
ભારત અને કયા દેશ વચ્ચેનુ 9 મુ ઇન્ટર ગવર્મેન્ટલ કમિશન ન્યૂ દિલ્હીમાં યોજાયું ?
ભારત અને ચીન વચ્ચેની શરહદ બાબતોની મીટિંગનો 21મો રાઉન્ડ ક્યાં યોજાશે ?
કયા દેશ દ્વારા કૃત્રિમ સૂર્ય બનાવવાનો પ્રોજેક્ટ ધરાયો છે ?
ચીન દ્વારા આ સુધીનું તાપમાન 180 મિલિયન ફેરનહિટ કરાયું છે. જે આપણા સૂર્ય કરતાં છ ગણું વધારે ગરમ છે.
કાશ્મીર ખીણની પ્રથમ મહિલા રેડિયો જોકી કોણ બની ?
1971 માં પાકિસ્તાન સામેના લોગેંવાલાના યુદ્ધમાં અવિસ્મરનીય બહાદુરીનું પ્રદશૅન કરનાર કયા મેજરનું હાલમાં નિધન થયું ?
બોર્ડર ફિલ્મમાં સની દેઓલે તેમનો રોલ નિભાવ્યો હતો, તેમને ભારત સરકાર દ્વારા મહાવીર ચક્ર અપાયું છે.
ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પોક્સો કાયદા કેસ માટે કેટલી વિશેષ અદાલતની રચનાને મંજૂરી આપી ?
તેમાં પ્રથમ ચરણમાં નવ રાજ્યમાં 777 વિશેષ અદાલતો બનાવવામાં આવશે અને બીજા ચરણમાં 246 અદાલતો બનાવવામાં આવશે.
કોલંબો પ્રોસેસની કેટલામી મંત્રીમંડળીય બેઠકમાં 27 મુદ્દાના કાઠમંડુ ઘોષણા પત્ર સ્વીકારવામાં આવ્યું ?
Today’s Current Affairs Quiz in Gujarati 17/11/2018
Try again
Share your Results :
Today’s Current Affairs Quiz in Gujarati 17/11/2018
Very nice
Share your Results :
Please share this quiz to view your results .