SCO ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી?
તાજેતરમાં જ ફોબ્સૅ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ યાદી મા ક્યો ખેલાડી કમાઇ કરવામાં ટોચ પર રહ્યો છે?
તાજેતરમાં જ સાયબર સિક્યુરિટી માટે ભારતે ક્યાં દેશ સાથે કરાર કર્યો છે?
તાજેતરમાં જ રેલ્વે અનુસંધાન માટે ક્યા દેશ સાથે ભારતે કરાર કર્યા?
તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા ક્યાં સ્થળે ટેકનોલોજીકલ ડીમોસ્ટ્રેટર મિસાઇલ વ્હિકલ નુ સફળતા પુવૅક પરિક્ષણ ક્યુૅ?
Father's day ક્યારે મનાવવામાં આવે છે?
ફોબ્સૅ ની યાદી મા વિરાટ કોહલી કેટલા મા નંબર પર રહ્યા છે?
તાજેતરમાં જ આવેલ રિપોર્ટ અનુસાર ભારત મા દુનિયા ના કેટલા ટકા ઇન્ટરનેટ ઉપયોગ કતાૅ છે?
તાજેતરમાં જ યુનિસેફ દ્વારા કોને માનવતાવાદી પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા છે?
તાજેતરમાં જ SCO નુ 19 મુ સંગઠન ક્યાં યોજાઈ ગયુ?
Today’s Current affairs Quiz in Gujarati 16/06/2019
Very nice
Share your Results :
Today’s Current affairs Quiz in Gujarati 16/06/2019
Try again
Share your Results :
Please share this quiz to view your results .