જમ્મુ કાશ્મીર મા અત્યાર સુધીમાં કુલ કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યુ છે?
ભારત ના ક્યાં શહેરમાં ટાઇમ કેપ્સુલ જમીન મા ઉતારવામાં આવી છે જેને જાન્યુઆરી ૨૦૨૮ મા બહાર કાઢવામાં આવશે.?
અત્યાર સુધીમાં કુલ કેટલી વખત વસ્તી ગણતરી કરવામાં આવી છે?
GI ટેડ નીચેના માથી કઇ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?
તાજેતરમાં જ ક્યાં દેશ દ્વારા પોતાના મા-બાપ ને આવક ના દસ ટકા રકમ આપવાનો કાયદો બનાવ્યો છે?
ભારત ના રાષ્ટ્રપતિ ભવન ના આકિૅટેક્ટ કોણ હતા?
તાજેતરમાં જ સલાઓ ખાજા વાનગી ને GI ટેગ આપવામાં આવ્યો તે ક્યા રાજ્ય ના એક જીલ્લા ની વાનગી છે?
તાજેતરમાં જ વિશ્વ ની સૌ પ્રથમ ડ્રાઇવર લેસ ટ્રેન ક્યા દેશમા દોડાવવામાં આવી છે?
તાજેતરમાં જ AAI દ્વારા દેશના કેટલા એરપોર્ટ પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે?
કુંભમેળા દરમિયાન ચલાવામા આવતી ટ્રેન માટે નોથૅ સેન્ટ્રલ રેલ્વે દ્વારા કઇ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે?
Today’s Current affairs Quiz in Gujarati 15/01/2019
Try again
Share your Results :
Today’s Current affairs Quiz in Gujarati 15/01/2019
Very nice
Share your Results :
Please share this quiz to view your results .