વિશ્વના સૌથી મોટી ઉંમરના મતદાર જેમનું હાલમાં અવસાન થયું❓
ઉપલેટાના કૈલાશનગરમાં રહેતા અજીબેન ચંદ્રવાડિયા
તાજેતરમાં રાજ્યસભામાં કયું બિલ પાસ થયું❓
એકથી વધારે વિકલાંગતા (સુધારા) બિલ 2018
કેટલામો વિશ્વ આયુર્વેદિક કૉંગ્રેસ અને આરોગ્ય એક્સ-પો 2018 ગુજરાત યુનિવર્સિટી ખાતે શરૂ થયો❓
ભારતીય ડાક નવી વેબસાઈટ (ભારતીય ડાક ઈ-કોમર્સ પોર્ટલ)❓
મિઝોરમમાં નવા મુખ્યમંત્રી❓
મિઝો નેશનલ ફ્રન્ટના નેતા ઝોરામથાંગ
ટેબલ ટેનિસ સ્ટાર મણિકા બત્રા કયો ઇન્ટરનેશનલ ફેડરેશન એવોર્ડ મેળવનારી ભારતની પહેલી ખેલાડી બની❓
બ્રેકથ્રુ ટેબલ ટેનિસ સ્ટાર એવોર્ડ
કોમન વેલ્થ,એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પહેલવાન વીનેશ ફોગટે કોની સાથે લગ્ન કર્યા❓
નિર્માણ થનારા કેવડિયા રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કોણ કરશે❓
તેલંગણામાં નવા મુખ્યમંત્રી❓
તેલંગણા રાષ્ટ્ર સમિતિના વડા કે.ચંદ્રશેખર રાવ
નવા નિયમ મુજબ માતા બનનારી ટેનિસ ખેલાડીઓનું રેન્કિંગ કેટલા વર્ષ સુધી યથાવત રહેશે❓
Today’s current affairs quiz in gujarati 14/12/2018
Try again
Share your Results :
Today’s current affairs quiz in gujarati 14/12/2018
Very nice
Share your Results :
Please share this quiz to view your results .