બીજો સ્ટાર્ટ અપ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ સેમિનાર યોજાઈ ગયો?
14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિન કોની યાદમાં મનાવવામાં આવે છે?
ભારતના કયા રાજ્યમાં છ મહિના સુધી માછલીની આયાત પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે?
ભારત અને રશિયા વચ્ચે ની સૈન્ય કવાયત ‘ઇન્દ્ર’ નું આયોજન ક્યાં આગળ થશે?
ટ્વિટર ના CEO જેમણે 2019 ની ભારત ની ચૂંટણી માટે ટ્વિટર દ્વારા પાવર ઓફ 18 નામનું કેમ્પઈન લોન્ચ કર્યું તેમનું નામ?
ભારતીય રેલવે દ્વારા A1 કેટેગરીના 75 સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન પર કેટલા ફૂટ ઉંચો ત્રિરંગો ફરકાવવામાં આવશે?
ટેસ્ટ ક્રિકેટમાં બે વાર બેવડી સદી ફટકારનાર પ્રથમ વિકેટકીપર?
14/11/2019 ના દિવસે જવાહરલાલ નહેરુજી ની કઈ જન્મ જયંતિ હશે?
સૌપ્રથમ માર્વેલ કોમિક્સ ક્રિએટર કોણ હતા, જેઓનું હાલ માં નિધન થયું?
ભારત અને _____ દેશ વચ્ચે ક્રિમિનલ મેટર્સની બાબતમાં 12 નવેમ્બર ના રોજ MOU થયા.
Today’s Current Affairs Quiz in Gujarati 14/11/2018
Needs improvement!
Share your Results :
Today’s Current Affairs Quiz in Gujarati 14/11/2018
Good!
Share your Results :
Today’s Current Affairs Quiz in Gujarati 14/11/2018
Very good!
Share your Results :
Today’s Current Affairs Quiz in Gujarati 14/11/2018
Excellent!
Share your Results :
Please share this quiz to view your results .