ભારતની એ મહિલા પત્રકાર જેને 2018 નો લંડન પ્રેસ ફ્રિડમ એવોર્ડ ફોર કરી જ મળ્યો ?
કયા રાજ્ય દ્વારા સ્ટેટ સેલ્યુટર ફંડ લોન્ચ કરાશે ?
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટી ટ્વેન્ટી સિરીઝની છેલ્લી મેચ કયા સ્ટેડિયમમાં રમાઇ ?
ભારત 3-0 થી સીરિઝ જીત્યુ. મેન ઓફ ધ સિરીઝ ભારતના ચાઇનામેન બોલર કુલદીપ યાદવને જાહેર કરાયો.
ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાનો રેકોર્ડ કઈ ભારતીય મહિલા ખેલાડીએ કર્યો છે ?
તેણીએ 2232 રન કર્યા જે ભારતની પુરુષ અને મહિલાએ એમ બંને ટીમોમાં સૌથી વધુ રન છે ,રોહિત શર્મા 2207 અને વિરાટ કોહલીએ 2102 રન કર્યા છે.
ભારતની કઈ ટેક્નિકલ સંસ્થા દ્વારા પોર્ટેબલ સોલર પાવરથી ચાલતું કોલ્ડ સટોરેજ ડીવાઈસ બનાવવામાં આવ્યું ?
વિશ્વમાં પ્રથમવાર રોબોટ દ્વારા ન્યૂઝ વાંચવાના કયા દેશમાં શરૂ થયેલ છે ?
એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ભારતની કઈ ઊર્જા સંસ્થાને 13 મિલિયન ડોલરની લોન મંજૂર કરવામાં આવી ?
ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા યોગ પરની કઈ બુકનું હાલમાં વિમોચન કરવામાં આવ્યુ ?
ભારતનુ સૌથી ગીચ શહેર કોણે જાહેર કરાયું ?
બાળ દિન ક્યારેય મનાવવામાં આવે છે ?
Today’s Current Affairs Quiz in Gujarati (13-11-2018)
Try again
Share your Results :
Today’s Current Affairs Quiz in Gujarati (13-11-2018)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .