ક્યાં આવેલું રાજઘાટ થર્મલ પાવર સ્ટેશનને બંધ કરી અને સોલાર પાર્ક તરીકે ચાલુ કરવામાં આવશે.?
દિલ્હીમાં આવેલું રાજઘાટ થર્મલ પાવર સ્ટેશનને બંધ કરી અને સોલાર પાર્ક તરીકે ચાલુ કરવામાં આવશે.
19મા રાષ્ટ્રમંડળના વિદેશમંત્રીઓની બેઠક ક્યાં શરૂ થઈ છે.?
19મા રાષ્ટ્રમંડળના વિદેશમંત્રીઓની બેઠક લંડન શરૂ થઈ છે.
વિશ્વભરમાં 2.5 કરોડ એન્ડ્રોઇડ ફોનમાં ક્યાં નામના વાયરસની હડફેટે આવી ગયા હતા.?
વિશ્વભરમાં 2.5 કરોડ એન્ડ્રોઇડ ફોન એજન્ટ સ્મિથ નામના વાયરસની હડફેટે આવી ગયા હતા.
પ્રસારણ અને સંશોધન ક્ષેત્રમાં આગળ વધવા ના પ્રયાસ માટે પ્રસાર ભારતી એ કોની સાથે કરાર કર્યા.?
પ્રસારણ અને સંશોધન ક્ષેત્રમાં આગળ વધવા ના પ્રયાસ માટે પ્રસાર ભારતી એ IIT કાનપુર સાથે કરાર કર્યા.
"મહિલા સ્ટાર્ટઅપ શિખર સંમેલન-2019" આયોજન ક્યાં કરવામાં આવશે.?
"મહિલા સ્ટાર્ટઅપ શિખર સંમેલન-2019" કેરળમાં આયોજન કરવામાં આવશે.
પ્રવાસી ભારતીય મામલાના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે.?
પ્રવાસી ભારતીય મામલાના સચિવ તરીકે "વિકાસ સ્વરૂપ" ની નિમણૂક કરવામાં આવી છે.
એક સર્વે અનુસાર , ભારતમાં કનૉટ પ્લેસ સ્થાન વિશ્વમાં કેટલામું સૌથી ખર્ચાળ ઓફિસ સ્થાન છે.?
એક સર્વે અનુસાર , ભારતમાં કનૉટ પ્લેસ સ્થાન વિશ્વમાં 9મું સૌથી ખર્ચાળ ઓફિસ સ્થાન છે.
તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત અને ' કોના વચ્ચે બૂહાત્મક - આર્થિક સંવાદનો ' બીજો રાઉન્ડ સમાપ્ત થયો છે ?
તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત અને ' રશિયા વચ્ચે બૂહાત્મક - આર્થિક સંવાદનો ' બીજો રાઉન્ડ સમાપ્ત થયો છે .
પ્રેસ સ્વતંત્રતા નું વિશ્વનું પ્રથમ સંમેલન ક્યાં આયોજન થશે.?
પ્રેસ સ્વતંત્રતા નું વિશ્વનું પ્રથમ સંમેલન લંડનમા આયોજન થશે.
તાજેતરમાં DGCAના ફુલ ટાઇમ ડિરેક્ટર ' જનરલ તરીકે કોને નિયુક્ત કરાયા.?
તાજેતરમાં DGCAના ફુલ ટાઇમ ડિરેક્ટર ' જનરલ તરીકે અરૂણ કુમારને નિયુક્ત કરાયા.
Share your Results :
Share your Results :
Please share this quiz to view your results .