ભારતના ક્યા પાડોશી દેશના રાષ્ટ્રપતિ દ્વારા ત્યાંની સંસદને ભંગ કરીને ચૂંટણીની જાહેરાત કરાઇસ?
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેના દ્વારા વીસ મહિના પહેલાં ત્યાંની સંસદને ભંગ કરવામાં આવી.
ભારતના વડાપ્રધાન 14અને 15 નવેમ્બરના રોજ કયા દેશની મુલાકાત લેશે ?
તેઓ ઇસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા માટે સિંગાપોરની મુલાકાત લેશે.
17 નવેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા દેશની મુલાકાત લેશે ?
ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા ઈન્ડિયન વોર મેમોરિયલ નું ઉદ્ઘાટન ક્યાં કરાયું ?
ભારતના ઉપરાષ્ટ્રપતિ હાલમાં ત્રણ દિવસની ફ્રાંસની મુલાકાતે છે. ત્યાં ફ્રાંસના વિલેસ ગુએસ્લીન ખાતે ઈન્ડિયન વોર મેમોરિયલનું ઉદ્દઘાટન કરાયું.
વિશ્વનુ સૌથી મોટું મોબાઈલ બજાર કયુ છે ?
ભારતનાં રક્ષા મંત્રાલય દ્વારા ત્રણેય સેનાના વાઇસ ચીપ અધિકારીના નાણાકીય સત્તામાં કેટલો વધારો કરવામાં આવ્યો ?
વિશ્વની બીજી સૌથી મોટા સ્માર્ટફોન માર્કેટ કયો દેશ બન્યો ?
ભારત રિસર્ચ ફર્મ કેનેલીસ અનુસાર યુ.એસ.ને ઓવરટેક કરીને ભારત વિશ્વનું બીજું સૌથી મોટું મોબાઈલ બજાર બન્યું. વિશ્વનું સૌથી મોટું મોબાઈલ બજાર ચીન છે.
11મી એશિયન એરગન ચેમ્પિયનશીપમાં ભારતની મનુ ભાસ્કર અને સૌરભ ચૌધરીની જોડીએ કઈ ગેમમાં મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો ?
ભારત અને કયા દેશ વચ્ચેની 25મી મેરિટાઇમ એક્સરસાઇઝ હાલમાં શરૂ થઈ ?
SIMBEX-સિંગાપોર ઈન્ડિયા મેરીટાઈમ બાઇલેટરલ એક્સરસાઇઝ
હાલમાં ક્યા દેશના આર્મીમાં નવી આર્ટિલેરી ગન k-9 વજ્ર અને m777હોવિત્ઝર તોપનો સમાવેશ કરવામાં આવ્યો ?
Today’s Current Affairs Quiz in Gujarati (10/11/18)
Very nice
Share your Results :
Today’s Current Affairs Quiz in Gujarati (10/11/18)
Try again
Share your Results :
Please share this quiz to view your results .