Changing India એ કોના દ્વારા લખાયેલ પુસ્તક છે?
ઇન્ફોસિસ કંપની ના CFO પદ પર નિયુક્ત થનાર નિરંજન રોય પહેલા કઇ કંપની ના CFO તરીકે સેવા આપતા હતા?
તાજેતરમાં જ ઇન્ફોસિસ કંપની ના CFO તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે?
તાજેતરમાં જ ક્યાં રાજ્ય સરકારે હબૅલ નિગમ ની સ્થાપના કરી છે?
તાજેતરમાં જ દેના બેંક અને વિજયા બેંક ને કઇ બેંક મા મજૅ થવાની મંજુરી આપવામાં આવી છે?
ઇતિહાસકારો એ કોને ચેમ્પિયન ઓફ ધ ઇન્ડીયન પિઝન્ટ ગણાવ્યા છે?
તાજેતરમાં જ દેશની સૌથી મોટી કેન્સર ઇન્સ્ટિટયૂટ ક્યાં ચાલુ કરવામાં આવી છે?
તાજેતરમાં જ ક્યાં દેશ દ્વારા પોતાનો પ્રથમ બ્રોડબેન્ડ ઉપગ્રહ અવકાશ મા તરતો મુકવામાં આવ્યો છે?
તાજેતરમાં જ મુત્યું પામનારા ગાયિકા દિપાલી બોરઠાકુર ક્યા રાજ્ય ના પ્રખ્યાત કલાકાર હતા?
બેસ્ટ પોલીસ સ્ટેશન ઓફ ધી કન્ટ્રી નો એવોર્ડ તાજેતરમાં ક્યાં રાજ્ય ના પોલીસ સ્ટેશન ને આપવામાં આવ્યો છે?
Today’s Current affairs Quiz in Gujarati 04/01/2019
Try again
Share your Results :
Today’s Current affairs Quiz in Gujarati 04/01/2019
Very nice
Share your Results :
Please share this quiz to view your results .