હાલમાં MSME ના ઉદ્ઘાટન કોને કર્યું?
જાપાનનો કયો ટાપુ ગાયબ થઈ ગયો?
3 ડિસેમ્બર ના રોજ ગુજરાતી ક્યાં કેળવણીકાર અને નવલકથાકાર નો જન્મદિવસ છે?
3 ડિસેમ્બર ના રોજ ભારત ના ક્યાં પ્રથમ રાષ્ટ્રપતિ નો જન્મદિવસ છે?
તાજેતરના યુથ ઓલિમ્પિકમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા કેટલા મેડલ જીત્યા?
13 (3 ગોલ્ડ, 9 સિલ્વર, 1 બ્રોન્ઝ= કુલ 13)
હાલમાં msme નું આયોજન ક્યાં થયું હતું?
MSME નું પૂરું નામ :- Micro, Small & Medium Enterprises
કયા ઇસ્લામિક દેશે તાજેતરમાં બુરખા પર પ્રતિબંધ મૂક્યો?
'ઉડાન' યોજના હેઠળ દેશમાં કેટલા રૂટ પર ફ્લાઈટને મંજૂરી મળી?
તાજેતરના યુથ ઓલિમ્પિકમાં મેડલ ટેબલમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું?
19મા (પ્રથમ ક્રમે રશિયા 28 ગોલ્ડ,18 સિલ્વર,12 બ્રોન્ઝ=કુલ 59 મેડલ)
3 ડિસેમ્બર વિશ્વ માં ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
Today’s current affairs quiz in gujarati 03/12/2018
Try again
Share your Results :
Today’s current affairs quiz in gujarati 03/12/2018
Very nice
Share your Results :
Please share this quiz to view your results .