Today’s Current affairs Quiz in Gujarati 01/02/2019February 1, 2019 by Dinesh 1 ફેબ્રુઆરી એ ક્યાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રેના વ્યક્તિ વિશેષ નો નિર્વાણ દિન છે? રવિશકર દવે ઉમાશંકર જોશી આપેલ એકપણ નહિ મોતી ભાઈ અમીન Continue >> "વોટ એન્ડ એકાઉન્ટ" બજેટ એટલે શું? ઉનાળુ બજેટ ચોમાસું બજેટ શિયાળુ બજેટ વચગાળા નું બજેટ Continue >>ગુજરાત ની કઈ મહા નગર પાલિકા વર્લ્ડ બેંક સાથે MOU કરનાર "વિશ્વની પ્રથમ મહાનગર પાલિકા" બની છે? સુરત અમદાવાદ વડોદરા ગાંધીનગર Continue >>હાલમાં વિશ્વના સૌથી મોટા સાયકલોથોન નું સમાપન ક્યાં સ્થળે કરવામાં આવ્યું? કેરલ મુંબઈ ન્યુ દિલ્હી ગાંધીનગર Continue >>1 ફેબ્રુઆરી 2003 ના રોજ ક્યાં પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષયાત્રી નો નિર્વાણ દિન છે? આપેલ એકપણ નહિ સુનીતા વિલિયમ કલ્પના ચાવલા પ્રીતિ ચુડાસમા Continue >>1 ફેબ્રુઆરી 1916 ક્યાં ગુજરાતી સાહિત્યકાર નો જન્મદિવસ છે? આપેલ એકપણ નહિ પન્નાલાલ પટેલ જયશકર પ્રસાદ વેણીભાઈ પુરોહિત Continue >>હાલમાં જ "આંતરરાષ્ટ્રીય શિક્ષા દિન" ક્યારે ઉજવવામાં આવ્યો? 31 જાન્યુઆરી 24 જાન્યુઆરી 29 જાન્યુઆરી 22 જાન્યુઆરી Continue >>ગુજરાત માં પુસ્તકાલય પ્રવૃતિ નાં પ્રણેતા કોણ છે? જ્યોતીન્દ્ર દવે આપેલ એકપણ નહિ મોતીભાઈ અમીન વિનય પાઠક Continue >>14 મો હોકી વર્લ્ડ કપ વિજેતા ક્યો દેશ બન્યો છે? ઓસ્ટ્રેલિયા સિંગોપોર રશિયા બેલ્જિયમ Continue >>2019 ના એ સાયકલોથોન નું નામ શું રાખવામાં આવ્યું હતું? એક ઓર સ્વસ્થ ભારતયાત્રા આપેલ એકપણ નહિ સ્વસ્થ ભારતયાત્રા સ્વસ્થ ભારત સ્વસ્થ યાત્રા Continue >> Today’s Current affairs Quiz in Gujarati 01/02/2019Try againShare your Results : Facebook Twitter Google+ VK Today’s Current affairs Quiz in Gujarati 01/02/2019Very niceShare your Results : Facebook Twitter Google+ VKJust tell us who you are to view your results !Your first name :Your email address :Show my results >> Please share this quiz to view your results . Facebook PLAY AGAIN !