નીચેના પૈકી કયો લંબાઈ નો એકમ નથી?
નીચેના પૈકી ક્યાં મૂળમાં ખોરાક સંગ્રહ થતો નથી ?
રૂધીરના ક્યાં ઘટકો ઓકિસજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન કરે છે ?
નીચેના પૈકી કઈ અંગીકા દ્રારા પ્રોટીન સંશ્લેષણ કરે છે ?
હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબનો ઉપયોગ કરવામાં આવે છે ?
નીચેના પૈકી કઇ વનસ્પતિ સંવેદનશીલતા ધરાવે છે?
જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે ક્યાં વિટામિનની જરૂરિયાત રહે છે ?
પારો કઈ રીતે ગરમ થાય છે ?
પૃથ્વી પરના પાણીની બાસ્પ દ્રારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?
નીચેના પૈકી કઈ અંગીકા પ્રાણી કોષમાં છે પરંતુ વનસ્પતિ કોષમાં નથી ?
General Science Quiz in Gujarati (Part-14)
Try again
Share your Results :
General Science Quiz in Gujarati (Part-14)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .