નીચેનામાંથી કઈ સમિતિ DRDA અંતર્ગત આવે છે?
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 અંતર્ગત કયા અનુચ્છેદમાં ગુજરાત રાજ્ય પંચાયત પરિષદની જોગવાઈ છે?
DRDA નું પુરું નામ જણાવો?
જિલ્લાની હળપતિ, ભૂમિહીન અને ખેત મજુરોની આવાસ બાંધકામ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?
જિલ્લાની મહિલા, બાળ અને યુવા વિકાસ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?
DRDA (જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી) ના ચેરમેન કોણ હોય છે?
જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?
ગુજરાત રાજ્ય પંચાયત પરિષદના અધ્યક્ષ કોણ હોય છે?
જિલ્લાની ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ માં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?
DRDA ના નિયામક કોણ હોય છે?
Panchayati Raj Quiz In Gujarati (Part – 10)
Needs improvement!
Share your Results :
Panchayati Raj Quiz In Gujarati (Part – 10)
Good!
Share your Results :
Panchayati Raj Quiz In Gujarati (Part – 10)
Very good!
Share your Results :
Panchayati Raj Quiz In Gujarati (Part – 10)
Excellent!
Share your Results :
Please share this quiz to view your results .