રાજ્ય સેવક કે જાહેર કરેલું હુકમનુ પાલન ન કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
ગુનાહિત મનુષ્યવધ ની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
ભારતનો પુરાવાનો કાયદો કયા નામે ઓળખાય છે ?
લોક દસ્તાવેજ કોને કહેવાય છે ?
કોઈ વ્યક્તિ ગુનેગાર છે તેમ જાણવા છતાં તેને કાયદેસરની શિક્ષા માંથી બચાવવાના ઇરાદેથી આશરો આપવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
ઇન્ડિયન પીનલ કોડમાં ધર્મસ્થાન વગેરેમાં કરેલા ગુના માટે કેવા પ્રકારની સજાની જોગવાઈ છે ?
જાહેરસુલેહશાંતિ વિરુદ્ધ ના ગુના ઇન્ડિયન પીનલ કોડ કયા પ્રકરણમાં સમાવાયા છે ?
કાનૂની વાલીપણા માંથી અપહરણ થવા માટે મહિલાની ઉંમર કેટલી હોવી જોઈએ ?
રાજ્ય વિરૂદ્ધ ના ગુનાઓ નો સમાવેશ ઇન્ડિયન પીનલ કોડની કલમ માં કરવામાં આવે છે !
કોઈ મૂળ દસ્તાવેજ ની ઝેરોક્ષ તે મૂળ દસ્તાવેજ ના......
Low Quiz In Gujarati IPC & CRPC Acts (Part-3)
Very nice
Share your Results :
Low Quiz In Gujarati IPC & CRPC Acts (Part-3)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .