Indian penal code ના પ્રકરણ 8 મા કયા પ્રકારના ગુનાઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે ?
બે જૂથો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ?
સાપરાધ મનુષ્યવધ ક્યારેક ખૂન ન ગણાય ?
જવાબ આપવાથી પોતે ગુનામાં આવી જશે એ કારણે કોને જવાબ માંથી મુક્તિ આપી શકાય ?
ભારતીય પુરાવા કાયદાની કઈ કલમ મુજબ એફ.આઈ. આર. જાહેર દસ્તાવેજ છે.?
કોઈ વ્યક્તિને આપઘાત માટે દુષ્પ્રેરણ કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
કલમ 189 મુજબ રાજ્યસેવકને હાની પહોંચાડવાની...... તે ગુનો છે.
ભારતીય પુરાવા અધિનિયમ 1872 કઇ અદાલત ને લાગુ પડતો નથી ?
નીચેનામાથી કઈ કલમો મહિલા વિરૂદ્ધ ના ગુનાઓ ને લાગતી નથી ?
રાજ્ય સેવકે રીતસર જાહેર કરેલ હુકમ નો પાલન ન કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
Low Quiz In Gujarati IPC And CRPC Acts (Part-2)
Very Nice
Share your Results :
Low Quiz In Gujarati IPC And CRPC Acts (Part-2)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .