અસહકાર આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય કયા સ્થળે લેવામાં આવ્યો હતો ?
1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં તાત્યાટોપે ગુજરાતનું કયું શહેર કબજે કર્યું હતું ?
બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર કયા આશ્રમેથી સરદાર પટેલે કરેલું ?
આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી નું મૂળ નામ શું હતું ?
વાઘજી ઠાકોર કયા વિસ્તારના જાણીતા શાસક હતા ?
મુગલ સમ્રાટ અકબરે કઈ સાલમાં ગુજરાત પર વિજય મેળવ્યો હતો ?
મુંબઈ ,મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ પ્રદેશના વિભાજનના હિમાયતી કોણ હતા ?
શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ?
ગુજરાત નો પ્રથમ ગવર્નર ( સૂબો) કોણ હતો ?
કયા ગુજરાતી મહાનુભાવ ના આશીર્વાદ પૂર્વક ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી ?
History Quiz In Gujarati (Part-8)
Very nice
Share your Results :
History Quiz In Gujarati (Part-8)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .