History Quiz In Gujarati (Part-5)September 18, 2018 by Dinesh ચંદ્રશેખર ની પ્રેરણાથી કોણે ક્રાંતિકારીઓની મદદ લઇ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મી ની સ્થાપના કરી હતી ? સુખદેવ ભગતસિંહ વિરસાવરકર બીપીન ચંદ્રપાલ Continue >>પેરિસમાં મેડમ ભીકાજી કામા સાથે અન્ય કયા ક્રાંતિકારી શકરી હતા ? સરદારસિંહ રાણા એની બેસન્ટ લાલા લાજપતરાય શ્યામજી કૃષ્ણ વર્મા Continue >> મુસ્લિમ કન્યા મસ્તાની સાથે પ્રેમ સંબંધ ના કારણે ચર્ચામાં રહેનાર બાજીરાવ પ્રથમ નું મૂળ નામ શું હતું ? સંભાજી આનંદજી વિસાજી કેસરી જી Continue >>ઇસ ૧૫૮૫ માં અકબરે રાજધાની કયા સ્થાનતરીત કરી હતી ? લાહોર fatehpur sikri કલકત્તા દિલ્હી Continue >>કાયમી જમાબંધી લાગુ કરનાર ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ હેસ્ટિંગઝ લોડ ડેલહાઉસી લોર્ડ કોર્નવોલીસ Continue >> ભારતીય ઇતિહાસમાં દ્વિતીય અશોક તરીકે કોણ જાણીતી છે ? હર્ષવર્ધન કનિષ્ક અકબર કુમાર ગુપ્ત Continue >>પાટલીપુત્ર થી ભરૂચ સુધી સળંગ રાજમાર્ગના કરાવનાર શાસક કોણ છે ? પુલકેશી ગ્યાસુદીન હર્ષવર્ધન કુતુબુદ્દીન ઐબક Continue >>કબીર ના ગુરુ કોણ હતા ? રામદાસ શંકરાચાર્ય વલભાચાર્ય નાનક Continue >> ભારતીય ઇતિહાસમાં ભાવ નિયમન માટે કયો શાસક જાણીતો છે ? અલાઉદીન ખલજી જલાલુદ્દીન ખલજી રઝિયા સુલતાન ફિરોજશાહ તુઘલક Continue >> રાષ્ટ્રકૂટ વંશ ના સ્થાપક કોણ છે ? કૃષ્ણ પ્રથમ દંતીદુગૅ નરસિંહ વર્મન નન્નુક Continue >> History Quiz In Gujarati (Part-5)Very niceShare your Results : Facebook Twitter Google+ VK History Quiz In Gujarati (Part-5)Try AgainShare your Results : Facebook Twitter Google+ VKJust tell us who you are to view your results !Your first name :Your email address :Show my results >> Please share this quiz to view your results . Facebook PLAY AGAIN !