ડોલોમાઈટ મળી આવતો સ્થળ કયું છે ?
માંડવની ટેકરીઓ નું સૌથી ઊંચું શિખર કયું છે ?
કચ્છ જિલ્લામાં મેન્ગ્રુવ જંગલોનો વિસ્તાર કર્યો છે ?
મૈકલ કન્યા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ?
મકાઇ નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો કયો છે ?
મોહમ્મદ બેગડાએ કયા શહેર ફરતે કોટ બનાવી બાર દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું ?
પોરબંદર પાસે આવેલું ઘેડ નો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?
ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે ?
સરદાર કૃષિ નગર કૃષિ યુનિવર્સિટી કયા આવેલી છે ?
કૂસ્થલી કોની રાજધાની છે ?
History Quiz In Gujarati (Part-4)
Very Nice
Share your Results :
History Quiz In Gujarati (Part-4)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .