પ્રથમ વિશ્વ યુદ્ધ ક્યારે શરૂ થયું ?
ઋગ્વેદમાં કઈ નદીનો વધારે વખત ઉલ્લેખ થયો છે ?
સૈધવ વંશ ની રાજધાની નું સ્થળ ધુમલી કયા જિલ્લામાં આવેલું છે ?
કયા જૈન તીર્થ કરે ગિરનાર પર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો ?
અવેસ્તા ગ્રંથ કયા ધર્મ ને લગતો છે ?
કોણે શરૂ કરેલા આંદોલન અલીગઢ આંદોલન તરીકે ઓળખાય છે ?
જય હિન્દ અને ચલો દિલ્હી સૂત્ર કે સ્વતંત્રસેનાની આપ્યું છે ?
અંગ્રેજ સતા નો પાયો ભારત માં કયા યુદ્ધ સ્થાપ્યો ?
અમદનગર એટલે હાલનું હિંમતનગર કઈ નદીના કિનારે વસ્યું છે ?
પુષ્યગુપ્ત વૈશ્યએ નીચેનામાંથી કઈ સરોવર બંધાવેલું છે ?
History Quiz In Gujarati (Part-3)
Very Nice
Share your Results :
History Quiz In Gujarati (Part-3)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .