History Quiz In Gujarati (Part-1)August 22, 2018 by admin ભારતમાં એલેક્ઝેંડરનું આક્રમણ અને ભારત અને યુરોપ વચ્ચે એક જમીન માર્ગ ખુલ્લો કર્યા નો સમય કાળ? ઈ.સ. પૂર્વે ૨૨૭ - ૨૨૬ ઈ.સ. પૂર્વે ૩૨૭ - ૩૨૬ ઈ.સ. પૂર્વે ૫૦૬ - ૫૦૫ ઈ.સ. પૂર્વે ૪૨૭ - ૪૨૬ Continue >>ઈ.સ. પૂર્વે ૩૦૫? વિક્રમાદિત્યને રાજપ્રાપ્તિ શાકા યુગની શરૂઆત અશોકનું શાસન ચંદ્રગુપ્ત મોર્યના હાથે સીલ્યુકસની હાર Continue >>મહાવીરનો જન્મ ક્યારે થયો હતો? ઈ.સ. પૂર્વે ૪૦૭ ઈ.સ. પૂર્વે ૫૨૭ ઈ.સ. પૂર્વે ૪૨૭ ઈ.સ. પૂર્વે ૬૨૭ Continue >>ઈ.સ. પૂર્વે ૨૬૧? બોક્સારનું યુદ્ધ કનિષ્કને રાજપ્રાપ્તિ કલિંગનો વિજય ગઝની દ્વારા ભારતમાં પહેલી ચડાઈ Continue >>જૈન પરંપરાઓ મુજબ ચંદ્રગુપ્ત મોર્યને રાજપ્રાપ્તિ નો સમયગાળો? ઈ.સ. પૂર્વે ૨૧૩ ઈ.સ. પૂર્વે ૩૨૮ ઈ.સ. પૂર્વે ૩૧૩ ઈ.સ. પૂર્વે ૪૧૩ Continue >>ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો? ઈ.સ. ૮૭૬ ઈ.સ. પૂર્વે ૫૭૬ ઈ.સ. પૂર્વે ૯૭૬ ઈ.સ. પૂર્વે ૬૭૬ Continue >>ઈલારાનો પ્રદેશ અને શ્રીલંકાના ચોલા રાજા નો સમયગાળો? ઈ.સ. પૂર્વે ૨૪૫ - ૨૦૧ ઈ.સ. પૂર્વે ૪૦૧ - ૩૮૯ ઈ.સ. પૂર્વે ૧૪૫ - ૧૦૧ ઈ.સ. પૂર્વે ૯૦ - ૪૦ Continue >>ઈન્ડસ-વેલી સંસ્કૃતિ નો સમય? ઈ.સ. પૂર્વે ૫૦૦૦-૨૫૦૦ ઈ.સ. પૂર્વે ૧૫૦૦ - ૫૦૦ ઈ.સ. પૂર્વે ૪૦૦૦ - ૨૫૦૦ ઈ.સ. પૂર્વે ૩૦૦૦ -૧૫૦૦ Continue >>વિક્રમ યુગના પ્રારંભ નો સમયકાળ? ઈ.સ. પૂર્વે ૬૮ ઈ.સ. પૂર્વે ૪૮ ઈ.સ. પૂર્વે ૭૮ ઈ.સ. પૂર્વે ૫૮ Continue >>ઈ.સ. પૂર્વે ૨૭૩ - ૨૩૨? અશોકનું શાસન વિક્રમ યુગનો પ્રારંભ શાકા યુગની શરૂઆત કનુજનું યુદ્ધ Continue >> History Quiz In Gujarati (Part-1)Very NiceShare your Results : Facebook Twitter Google+ VK History Quiz In Gujarati (Part-1)Try AgainShare your Results : Facebook Twitter Google+ VKJust tell us who you are to view your results !Your first name :Your email address :Show my results >> Please share this quiz to view your results . Facebook PLAY AGAIN !