ગુજરાતી સાહિત્ય પરિષદ નું ' પરબ' સામયિક શરૂ કરનાર કોણ હતા ?
"હું સ્વપ્નનો સુરમો લઈ જન્મ્યો હતો, પણ હવે તો મેશ પણ મળતી નથી" -પંક્તિના કવિ કોણ છે ?
"આકાર" કૃતિના સર્જક કોણ છે ?
મનુભાઈ પંચોળીની " ઝેર તો પીધા જાણી જાણી" નવલકથા કેટલા ભાગમાં વહેંચાયેલી છે ?
નીચેનામાંથી કયા સર્જક "ગુજરાતી વાણી રાણીના વકીલ " તરીકે જાણીતા બન્યા હતા ?
ઉમાશંકર જોશી ની" સાપના ભારા" કૃતિનો સાહિત્ય પ્રકાર દર્શાવો.
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ પ્રગટ થયેલું પાક્ષિક કયું હતું ?
ગુજરાતી ભાષામાં ખંડકાવ્ય ના પિતા તરીકે કોણ જાણીતું છે ?
રસિકલાલ પરીખ ને કઈ કૃતિ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ?
ગુજરાતી સાહિત્ય પરિષદ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Gujarati Sahitya Quiz For Competitive Exam (Part-5)
Very nice
Share your Results :
Gujarati Sahitya Quiz For Competitive Exam (Part-5)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .