ઈશ્વર પેટલીકરની કઈ કૃતિ નું અમૃત કાકી પાત્ર અમર બની ચૂક્યું છે ?
ઝવેરચંદ મેઘાણી ની છેલ્લી નવલકથા કઇ હતી ?
કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકાર નુ તખલ્લુસ વાસુકી છે ?
મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો આ પંક્તિ કયા કવિની છે ?
નીચે દર્શાવેલ પાત્ર કઈ કૃતિ માં આવે છે તે દર્શાવો ? મુંજ
મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ?
નીચેનામાંથી કોનુ ઉપનામ ઘાયલ છે ?
ડીમ લાઈટ એકાંકી ના લેખક કોણ છે ?
નીચે દર્શાવેલ ગઝલના રચિયતા ગઝલકાર કોણ છે ? નયનને બંધ રાખીને.....
"મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો " પંક્તિના કવિ કોણ છે ?
Gujarati Sahitya Quiz For Competitive Exam (Part-4)
Try Again
Share your Results :
Gujarati Sahitya Quiz For Competitive Exam (Part-4)
Very Nice
Share your Results :
Please share this quiz to view your results .