ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સૌપ્રથમ સંશોધક અને સંપાદક તરીકે કોણ જાણીતું છે ?
કયા ગુજરાતી સાહિત્યકાર " ભવાઈ સંગ્રહ " ગ્રંથ લખ્યો હતો ?
'તારી આંખ નો અફીણી 'જેવી જાણીતી રચના આપનાર કવિ કોણ હતાં ?
ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્ય રસિક મૌલિક નાટક કયું છે ?
વર્ષ 1977માં રઘુવીર ચૌધરીને કઈ કૃતિ બદલ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
''ધોબીનો કૂતરો નહિ ઘરનો નહિ ઘાટનો " કહેવત આપનાર સર્જક કોણ હતા ?
પ્રેમાનંદની કઈ કૃતિ ચાતુર્માસમાં ગવાય છે ?
ગુજરાતી સાહિત્યમાં " પ્રથમ ઉર્દૂ ગઝલકાર " નું બહુમાન કોને પ્રાપ્ત થયું છે ?
આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પૈકી પશ્ચિમ મા આવેલ શારદાપીઠ ક્યાં આવેલી છે ?
કાંતિલાલ વોરા (જાદુગર કે.લાલ) અમરેલી જિલ્લાના કયા શહેર સાથે સંબંધિત હતા ?
Gujarati Sahitya Quiz For Competitive Exam (Part-3)
Very Nice
Share your Results :
Gujarati Sahitya Quiz For Competitive Exam (Part-3)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .