ગુજરાતી સાહિત્યમાં ગરબાનો પિતા તરીકે કોણ જાણીતું છે ?
સૌરાષ્ટ્રની રસધારા ના લેખક કોણ છે ?
'ભાંગી ગઇ ભવબેડીઓ ઉઘાડ્યા બ્રહ્મ ભુવનના ના તાળા રે ' પંક્તિના કવિ નું નામ આપો.
ગુજરાતમાં ચાપાનેર કયા મહાન સંગીતકાર ના નામ સાથે જોડાયેલું છે ?
'ચલ મન મુંબઈ નગરી જોવા પૂંછ વિનાની મગરી ' પંક્તિના કવિ કોણ છે ?
ગુજરાતી સાહિત્યમાં આવેલો સાહિત્ય પ્રકાર જે સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે...
કવિશિરોમણિ નું માન કોને મળ્યું છે ?
ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ ?
કવિ દલપતરામ ની છેલ્લી રચના કઈ હતી ?
કવિ બોટાદકર નો મરણોત્તર કાવ્યસંગ્રહ કયો હતો ?
Gujarati Sahitya Quiz For Competitive Exam (Part-2)
Very Nice
Share your Results :
Gujarati Sahitya Quiz For Competitive Exam (Part-2)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .