જય જય ગરવી ગુજરાત ગીત ના રચયિતાનું નામ જણાવો ?
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ?
કયા ગુજરાતી સાહિત્યકાર ને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી?
નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેર ને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ છે?
કવિ શિરોમણિ નું માન કોને મળ્યું ?
કલિકાલસર્વજ્ઞા આ ઉપાધિ કયા વિદ્રાન ને મળી છે ?
માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?
વૃક્ષ શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્ય નો પ્રકાર કયો છે ?
પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ?
નિલકંઠ છત્રપતિ નું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે?
Gujarati Sahitya Quiz For Competitive Exam (Part-1)
Very Nice
Share your Results :
Gujarati Sahitya Quiz For Competitive Exam (Part-1)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .