કોઈ સંખ્યાના 50% માં 50 ઉમેરવાથી તે જ સંખ્યા મળે છે તો તે સંખ્યા કઈ?
જો A અને C એક ધંધામાં 2 : 1 પ્રમાણે રોકાણ કરે, A અને B 3 : 2 ના પ્રમાણમાં રોકાણ કરે અને નફો 157300 ₹ થાય તો B ને કેટલાં ₹ મળે?
3થી શરૂ થતી અને 5થી પૂરી થતી 4અંક ની મોટા માં મોટી સંખ્યા અને નાના માં નાની સંખ્યા નો તફાવત _____ જગ્યા થાય.
SUMO : PRJL :: TAXI : _____
4 _____ 3 _____ 4 = 48 (શું મુકીએ તો સાચું થાય?)
Carpentry : Skill :: _____ : Talent
Vacation : Holiday :: Vocation : _____
જો √AFI = 13 હોય તો √DDA = _____
સમઘન ની બાજુ 25% ઘટાડવામાં આવે તો મૂળ સમઘન અને પછીના સમઘનના ઘનફળ નો ગુણોત્તર _____
414 : 636 :: 325 : _____
Gujarati GK Quiz 61 : Reasoning Quiz
Very Nice
Share your Results :
Gujarati GK Quiz 61 : Reasoning Quiz
Try Again
Share your Results :
Please share this quiz to view your results .