......... વનસ્પતિઓમાં હંસરાજનો સમાવેશ હોય છે.?
માનવ શરીર માં કેટલા હાડકા આવેલા છે ?
ડંખકોષો ધરાવતો પ્રાણી સમુદાય કયો છે ?
સૃષ્ટિ પછી તરત જ નીચેની કક્ષા કઇ છે ?
શૂળચર્મી પ્રાણીઓના પ્રચલનમાં સહાયક છે.?
લાઇકેન ......... પ્રકારનું જૈવસ્વરૂપ છે.?
ઉભયજીવી પ્રાણીઓની ત્વચામાં કઇ ગ્રંથી આવેલી છે?
માયકોપ્લાઝમા કઇ સૃષ્ટિમાં સમાવિશ્ટ છે ?
પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું ?
..........સંધિપાદ સમુદાયનું પ્રાણી નથી. ?
General Science Quiz in Gujarati (Part-16)
Try again
Share your Results :
General Science Quiz in Gujarati (Part-16)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .