હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક ક્યુ છે ?
વિસુવૃત્તિય પ્રદેશોમાં સૂર્યના કિરણો બારેમાસ કેવા પડે છે ?
પ્રકાશ નું ઉદગમસ્થાન શેમાંથી છે ?
હથોડી એરણ પેંગડું શરીરમાં ક્યાં આવેલું છે ?
પ્રાણીઓનો અભ્યાસ કરતી વિજ્ઞાન ની શાખાને શું કહે છે ?
ટરપેટાઇન શેમાંથી બને છે ?
ડીઝલ એન્જીન ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે ?
માછલીના શ્વસન અંગનું નામ સુ છે ?
ફિજિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે ?
વિટામિન સી ક્યાં ફળ માંથી સૌથી વધારે મળે છે ?
General Science Quiz In Gujarati (Part-2)
Very Nice
Share your Results :
General Science Quiz In Gujarati (Part-2)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .