લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન કેવું દેખાય છે ?
નેત્રદાનમાં રોગીની આંખમાં શુ બદલવામાં આવે છે ?
વાતાવરણમાં કયા વાયુ નું પ્રમાણ સર્વાધિક છે ?
પ્રાચીનકાળમાં આણુસિદ્ધાંત વિષયક સંશોધન કરનાર ભારતીય વૈજ્ઞાનિક છે ?
ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે ?
વનસ્પતિમાં સંવેદનશીલતા પ્રતિપાદિત કરનાર ભારતીય વૈજ્ઞાનિક.....
એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટેની તબીબી પદ્ધતિ છે !
ખગોળ વિજ્ઞાન સાથે સંકળાયેલી વિભૂતિનું નામ શું છે ?
વિટામીન ડી ની ઉણપ થી કયો રોગ થાય છે ?
ભારતના અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે સાથે સંબંધિત ભાસ્કર શુ છે ?
General Science Quiz In Gujarati (Part-11)
Very nice
Share your Results :
General Science Quiz In Gujarati (Part-11)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .