અંજાર ગામમાં કોની સમાધિ આવેલીછે?
આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમ વિલિન થનાર રજવાડાનું નામ શું હતું?
અમદાવાદમાં રાયપૂર પાસે કયાવાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો?
આઝાદ હિંદ ફોજનાબચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા?
અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરનીસ્થાપના કોણે કરી હતી?
અમદાવાદમાં વિદેશીકાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું?
અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિકસંગઠનની રચના કોણે કરી હતી?
આઝાદી પછીસૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા?
આઝાદી પહેલાંના કચ્છ રાજયનાંચલણી સિક્કા કયાં નામથી પ્રચલિત હતાં?
અમદાવાદમાં ગુજરાતની પ્રથમપદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી?
General Knowledge Quiz In Gujarati (Part-18)
Try again
Share your Results :
General Knowledge Quiz In Gujarati (Part-18)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .