અમદાવાદમાં આવેલી કઇ મસ્જિદ ઝૂલતા મિનારાની મસ્જિદ તરીકે પ્રસિદ્ધ છે?
અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલયાજ્ઞિક ગાંધીજી સાથે કઇ જેલમાં રહ્યા હતા?
અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી?
અહમદશાહે ગુજરાતની રાજધાનીપાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો?
હાલનું અમદાવાદ
માઉન્ટ આબુના દેલવાડા મંદિરોની સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં ક્યું મંદિર આવેલું છે ?
અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયાવર્ષમાં બંધાયો હતો?
અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમઆશ્રમ કયાં સ્થાપ્યો?
બારડોલી સત્યાગ્રહના નેતા કોણ હતા ?
અમદાવાદમાં આવેલી અનેસ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો એવી જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી?
અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ?
General Knowledge Quiz In Gujarati (Part-17)
Try again
Share your Results :
General Knowledge Quiz In Gujarati (Part-17)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .