મોગલ સામ્રાજ્ય દરમિયાન કયા રાજા દ્વારા ભરૂચને બે વખત લૂંટવામાં આવ્યું હતું ?
૧૯૩૮ મા સુરત જિલ્લાના હરીપુરા મા કોના અધ્યક્ષ પદે કોંગ્રેસનો 51 રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ?
ગુજરાતના કયા જિલ્લામાં પોયણી નો ધોધ આવેલો છે ?
વનરાજ ચાવડા દ્વારા તેના મંત્રી ની યાદમાં સ્મૃતિ રૂપે કયું નગર વસાવવામાં આવ્યું ?
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી નું વડુ મથક ક્યાં આવેલ છે ?
ભારતીય વિશ્વવિધાલયના પ્રથમ મહિલા ઉપ કુલપતિ જેના નામ સાથે વડોદરાની લાઇબ્રેરી નું નામ જોડવામાં આવેલ છે ?
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન મીરાદાતાર કયા આવેલુ છે ?
જેસલ-તોરલની સમાધિ કયા સ્થળે આવેલી છે ?
BRTS ને શું નામ આપેલું છે ?
વીરપુરમાં કોનુ મુખ્ય મંદિર આવેલું છે ?
General Knowledge Quiz In Gujarati (Part-9)
Very Nice
Share your Results :
General Knowledge Quiz In Gujarati (Part-9)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .