ગુજરાત રાજ્ય ના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું?
કયા દિવસ ની ગુજરાત રાજ્યના સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે?
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જાતમાં ક્યાં આવેલી છે?
ધીરા ભગત ના પદો કયા નામે જાણીતા છે?
ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું?
ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ એ લગતી બાબતો સંદર્ભે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી પુસ્તકનું નામ આપો?
મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતુ છે?
ગણેશ વાસુદેવ માલવંકર ને પ્રથમ લોકસભામાં કઈ સ્થાન આપવામાં આવ્યું હતું ?
ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી?
Please share this quiz to view your results .