IST એટલે ______ સ્ટાન્ડર્ડ ટાઈમ.
કમલા નહેરુ જીયોલોજીકલ પાર્ક ક્યાં આવેલો છે?
ભારત ના બંધારણ માં કઈ નવી ત્રણ ભાષાઓ ઉમેરવામાં આવી છે?
પીરોટન ટાપુઓ ક્યાં આવેલા છે?
ભારતની સંસદ નીચે આપેલ ક્યાં રાજ્ય માં સ્થિત છે?
સત્યાર્થ પદાર્થ ના લેખક કોણ છે?
ગુજરાતના ઇતિહાસ માં અમીર શહેર ના ગરીબ કોને કહેવામાં આવે છે?
ભારતનો સૌથી ટૂંકો ધોરિ માર્ગ કયો છે?
ભારત નો રાષ્ટ્રીય નારો કયો છે?
ભારતની પ્રમાણ સમય રેખા ક્યાં શહેર માંથી પસાર થાય છે?
General Knowledge Quiz In Gujarati (Part-3)
Very Nice
Share your Results :
General Knowledge Quiz In Gujarati (Part-3)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .