Gujarat state portal શું છે ?
નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂત ના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી ગુજરાતમાં તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું ?
ગુજરાત નું પ્રથમ પ્રધાન મંડળ કયા સ્થળે રચવામાં આવ્યું હતું ?
ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલા સીલ શેના બનેલા છે ?
હિન્દ ભરમાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગ શરૂ કરવા નો સૌ પ્રથમ વિચાર કરનાર કોણ હતો ?
વરલી એક કઈ કળા છે ?
ગુજરાત રાજ્યના પ્રવાસન ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે ?
ગુજરાતમાં પ્રચલિત જૂની પદ્ધતિ મુજબ એક વીઘા બરાબર કેટલા ચોરસ મીટર થાય છે ?
ગુજરાતના વીર સપૂત અને ભારતીય સૈન્યના પૂર્વ સરસેનાપતિ જણાવો ?
સેવા (SEWA) સંસ્થા નું પૂરું નામ નીચે પૈકી એક છે ?
General Knowledge Quiz In Gujarati (Part-15)
Very nice
Share your Results :
General Knowledge Quiz In Gujarati (Part-15)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .