ખુશ્બુ ગુજરાત કી જેવા પ્રચાર કેમ્પેઇન દ્વારા ગુજરાત રાજ્ય કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે ?
આઝાદીના કયા સત્યાગ્રહ પછી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે પ્રસિદ્ધ પામ્યા ?
ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?
સૌપ્રથમ કયા રાજ્યમાં આપતિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો છે ?
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ કેટલી રાખેલ છે ?
રાષ્ટ્રીય કેલેન્ડર (શક સંવત)અંગ્રેજી વર્ષ મુજબ ક્યારે અપનાવવામાં આવ્યું ?
ગિફ્ટ સિટીમાં GIFT એટલે શું ?
વિશ્વ વિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?
ગુજરાત રાજ્યનો સૌ પ્રથમ પાટનગર જણાવો ?
અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ નું મૂળ નામ શું છે ?
General Knowledge Quiz In Gujarati (Part-11)
Very nice
Share your Results :
General Knowledge Quiz In Gujarati (Part-11)
Try again
Share your Results :
Please share this quiz to view your results .