પૃથ્વી પર જગલો દ્વારા ઘેરાયેલો જમીન વિસ્તારમાં કેટલો છે ?
MAB નો અર્થ શું થાય ?
જંગલ માં સફાય કામદાર તરીકે ક્યુ પક્ષી ઓળખાય છે ?
વનસ્પતિ સૃષ્ટિ ટકાવી રાખવા માટે કઈ રાસાયણિક પ્રકિયા જરૂરી છે ?
ઇકોલોજી શબ્દ ક્યાં વૈજ્ઞાનિક આપ્યો હતો ?
પરિસ્થિતિક પિરામિડ માં ઉત્પાદન નું સ્થાન ક્યાં આવેલું છે ?
વિશ્વ ઓઝન દિવસ ક્યારે ઉજવણી કરવામાં આવે છે ?
નીચેના માંથી કોને સામાન્ય રીતે પ્રદુષણ ગણવા માં આવતો નથી ?
ઘરના કચરામાં મુખ્યત્વે શુ હોય છે ?
C.E.E સંસ્થા ક્યાં આવેલી છે ?
Forest Guard Exam Quiz in Gujarati ( Part -2)
Khub saras
Share your Results :
Please share this quiz to view your results .