Forest Guard Exam Quiz in Gujarati (part-1)June 7, 2019 by Rakesh સંસદ માં વન સરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ? 1980 1975 1960 1952 Continue >>જંગલની બાબતે સંશોધન કરતી સંસ્થા ફોરેસ્ટ રિસર્ચ ઇન્ટ્સતૂટ ક્યાં આવેલી છે બાંગ્લાદેશ દેહરાદુંન ઉદયપુર અમદાવાદ Continue >>નીચેના માંથી ક્યુ ઝાડ પાંદડા નીકળે પહેલા ફળ આપે છે ? સફરજન સીતાફળ અંજીર પપેયા Continue >>સમગ્ર વિશ્વ માં એવો કયો દેશ છે જ્યાં સિંહ અને વાઘ બને જોવા મળે છે ? ભારત આફ્રિકા અમેરિકા રશિયા Continue >>ગુજરાત માં મોટા કદ ના વધુ ખેતરો ક્યાં જિલ્લામાં છે ? રાજકોટ ભરૂચ મહેસાણા વડોદરા Continue >>ભારત માં આયાત કરવામાં આવતી જર્સી ગાય મૂળ ક્યાં દેશ ઓલાદ ની છે ? ઈગ્લેન્ડ અમેરિકા રશિયા જર્મની Continue >>NDDB નું વડુ મથક ક્યાં આવેલું છે ? અમદાવાદ આણદ મુંબઈ વડોદરા Continue >>દુનિયા નું સૌથી નાનું પતંગિયું ''ડવાર્ક બ્લુ' ક્યાં જોવા મળે છે ? અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા ભારત Continue >>ચર્મ ઉદ્યોગ માટે ઉત્તરપ્રદેશ નું ક્યુ શહેર અગત્યનું કેન્દ્ર છે ? વારણસી કાનપુર અયોધ્યા લખનોવ Continue >>રોગો ,જંતુ, ગરમી, દુષ્કાળ નો સામનો કરવા વનસ્પતિ શુ જરૂરી છે ? પોટાશ કૅલ્શિયમ નાટ્રોજન ફોસ્ફરસ Continue >> Forest Guard Exam Quiz in Gujarati (part-1)Good mark Share your Results : Facebook Twitter Google+ VK Forest Guard Exam Quiz in Gujarati (part-1)Hard workShare your Results : Facebook Twitter Google+ VKJust tell us who you are to view your results !Your first name :Your email address :Show my results >> Please share this quiz to view your results . Facebook PLAY AGAIN !