ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે ગુજરાતના કયા ભૂતપૂર્વ ન્યાયધિસ ની નિમણુક કરવામાં આવી ?
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જેનું હાલમાં નિધન થયું ?
ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ કયા દેશના પ્રવાસ છે ?
હાલમાં ચર્ચામાં રહેલ " ગેમિંગ ગૈરાજ " શું છે ?
ગુજરાતમાં " વેલી ઓફ ફ્લાવર "ક્યાં બનાવાઈ ?
નર્મદાના કેવડિયામાં સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનીટી પ્રતિમા નજીક 23.33લાખ ફૂલોના ઉપયોગથી વેલી ફલાવર બનાવાઇ.
ભારતની પ્રથમ એન્જીન વગરની ટ્રેન કયા નામે ઓળખાય છે?
પવન ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત કેટલામુ રાજ્ય બન્યુ ?
હાલમાં કયા દેશ દ્વારા નશીલો પદાર્થ મારીજુઆના ને કાનૂની રીતે માન્યતા અપાઇ ?
ગોલ્ફની ટુર્નામેન્ટ પેનાસોનીક ઓપન ઇન્ડિયા કોને જીતી ?
છેલ્લી 8 પેનાશોનીક ઓપન ઇન્ડિયા ટુર્નામેન્ટમાં જોષી સાતમાં ભારતીય ખેલાડી છે જે તેમી વીજેતા બન્યો.
સતત ત્રણ વન ડેમાં સદી કરનારો ભારતનો પ્રથમ અને વિશ્વનો દસમાં ખેલાડી કોણ બન્યું ?
Today’s Current Affairs Quiz In Gujarati (30/10/18)
Try again
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (30/10/18)
Very nice
Share your Results :
Please share this quiz to view your results .