ઇન્ટરનેશનલ ડે ઓફ ઓલ્ડર પર્સન્સ ડે ક્યારે મનાવાય છે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું ઉદઘાટન ક્યાં કરાયું ?
વડાપ્રધાન દ્વારા હાલમાં કેટલામી મન કી બાત ઓલ ઇન્ડિયા રેડિયો પર રજૂ કરવામાં આવી ?
ભારતનું પ્રથમ સંપૂર્ણ સોલાર સીટી કયું બન્યું ?
ઓડિશાના દરિયા કિનારે ફૂંકાયેલા વાવાઝોડા નુ નામ ?
25માં એશિયન જુનિયર સ્ક્વોશ ચૅમ્પિયનશિપમાં વિજેતા કોણ બન્યું ?
વડાપ્રધાન દ્વારા એલ.એન.જી ટર્મિનલ અને પાઇપલાઇન પ્રોજેક્ટ નું ઉદઘાટન ક્યા કરાયું ?
વર્લ્ડ જૂડો ચેમ્પિયનશિપમાં સૌથી નાની ઉંમરની વર્લ્ડ ચેમ્પિયન કોણ બની ?
દેશનો સૌપ્રથમ ડોગ પાર્ક ક્યાં શરૂ થયો ?
ઇન્ટરનેશનલ મ્યુઝિક ડે ક્યારે મનાવાય છે ?
Today’s Current Affairs Quiz In Gujarati (30/09/18)
Very nice
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (30/09/18)
Try Again
Share your Results :
Please share this quiz to view your results .