ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન(IATA) અનુસાર 2024 સુધી માં કયા દેશમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી ઉડ્ડયન માર્કેટ બનશે?
પ્રાથમિક આરોગ્ય સંભાળ અંગેની બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં યોજાઈ ગઈ?
ભારતનું પ્રથમ વર્લ્ડ એગ્રીકલ્ચર પ્રાઈઝ ( વિશ્વ કૃષિ એવોર્ડ) કોને અપાયું?
કૃત્રિમ પેસમેકર (કૃત્રિમ હૃદય) ની શોધ કરનાર અમેરિકન એન્જિનિયર જેનું હાલમાં નિધન થયું?
ગુજરાતમાં કયા સ્થળોએ ફૂટબોલ એકેડમીની સ્થાપના કરાશે?
એસ્સાર સ્ટીલ કંપની કોના દ્વારા ખરીદવામાં આવશે?
પૂજા ઢાંડા બ્રોન્ઝ મેડલ વિજેતા એ કઈ રમત સાથે સંકળાયેલ છે?
શ્રીલંકાના નવા વડાપ્રધાન કોણ બન્યા?
કૃષિ કુંભ મેળાનું ઉદ્ઘાટન ક્યા થયું?
ગુજરાતના પીપાવાવ બંદર ખાતે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું કયુ જહાજ લોન્ચ કરાયું?
Today’s Current Affairs Quiz In Gujarati (27/10/18)
Needs improvement!
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (27/10/18)
Good!
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (27/10/18)
Very good!
Share your Results :
Today’s Current Affairs Quiz In Gujarati (27/10/18)
Excellent!
Share your Results :
Please share this quiz to view your results .